• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમ.કોમ અને એમ.એ. વિભાગના

સુરત |વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમ.કોમ અને એમ.એ. વિભાગના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમ.કોમ અને એમ.એ. વિભાગના સેમેસ્ટર-1માં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ અને પ્રોસ્પેક્ટસ યુનિવર્સિટી હિસાબી વિભાગમાંથી રૂપિયા 200ની કિંમતે મળશે, તેની સાથે સ્વપ્રમાણિત જરૂરી ડોક્યુમેન્ટ યુનિવર્સિટી કેન્દ્રીય પ્રવેશ હેલ્થ સેન્ટર ગુજરાતી ભવન ખાતે 31 જુલાઇ 1 વાગ્યા પહેલા જમા કરવાના રહેશે. બંને અભ્યાસક્રમોના પ્રવેશને લગતી વધુ વિગતો યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ બંને કોર્સની વિગતો ઓનલાઇન પણ જોઇ શકશે.

એજ્યુકેશન |M.com, MA સેમેસ્ટર-1માં પ્રવેશ કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...