JCIમાં મધર એન્ડ ચાઇલ્ડ ડે ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેસીઆઈવીંગ ઓફ જેસીઆઈ સુરત સિટિઝન્સ દ્વારા પીપલોદ ખાતે મધર એન્ડ ચાઈલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મમતા મહેતા અને જોનાલી ભટનાગરે સામાજિક જીવનમાં માતાનો રોલ ભજવતી મહિલાઓના સ્ટ્રેસ અને ટાઈમ મેનેજમેન્ટ વિશે વાત કરી હતી. સાથે મહિલાઓએ બાળકના પાલન-પોષણની સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું વિશે પણ ટીપ્સ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...