• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | અઠવાગેટદલીચંદનગર રવિપાર્ક એપાર્ટમેન્ટ ખાતે રહેતા બીનાબેન રાજેશભાઈ શાહ

સુરત | અઠવાગેટદલીચંદનગર રવિપાર્ક એપાર્ટમેન્ટ ખાતે રહેતા બીનાબેન રાજેશભાઈ શાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અઠવાગેટદલીચંદનગર રવિપાર્ક એપાર્ટમેન્ટ ખાતે રહેતા બીનાબેન રાજેશભાઈ શાહ પોસ્ટ ઓફીસમાં એજન્ટ તરીકે કામ કરે છે. મંગળવારે તેઓ ગ્રાહકોના રૂપીયા જમા કરાવવા માટે નાનપુરા પોસ્ટ ઓફીસમાં ગયા હતા.બે અજાણી મહીલાઓ તેમની પાસે આવી હતી અને તેમણે પગ પાસે મુકેલી રેકઝીનની બેગ માંથી રોકડા રૂ.79,400 તેમજ ચારેક ગ્રાહકોની પોસ્ટ ઓફીસની પાસબુક અને તેમના પુત્રની ચેકબુક સહીતનું પર્સ તફડાવી પલાયન થઈ ગઈ હતી. અજાણી મહીલાઓએ પર્સ ચોરી કર્યુ હોવાની જાણ થતા તેમણે મહીલાઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બન્નેનો કોઈ પત્તો લાગતા આખરે અઠવા પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.આધારે તપાસ કરી રહી છે.

પોસ્ટઓફિસમાં મહિલાના પર્સની ચોરી થઇ

અન્ય સમાચારો પણ છે...