• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સુરતમહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલ ડ્રાફટ ટીપી સ્કીમ

સુરત | સુરતમહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલ ડ્રાફટ ટીપી સ્કીમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતમહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલ ડ્રાફટ ટીપી સ્કીમ નં 61 (પરવત-ગોડાદરા), ફાઇનલ પ્લોટ નં 36 ખાતે સીનીયર સીટીઝન હોલ સાકાર કર્યું છે. પરવત ગોડાદરા વિસ્તારમાં સીનીયર સીટીઝન હોલ બનાવવાથી આજુબાજુના વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને એકટીવીટી રૂમ, લાયબ્રેરી, ઇન્ડોર ગેઇમ વગેરેની સુવિદ્યા પ્રાપ્થ થશે. રૂા.1.31 કરોડના ખર્ચે સાકાર થયેલા સીનીયર સીટીઝન હોલનું હાલમાં મુખ્યમંત્રીના વરદહસ્તે લોકાપર્ણ કરાયું હતું.

લોકાર્પણ | ગોડાદરામાં સિનિયર સિટીઝન હોલ ખુલ્લો મુકાયો

અન્ય સમાચારો પણ છે...