• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | 2006માંથયેલા હદવિસ્તરણમાં કાંઠા વિસ્તારના ભીમરાડગામનો સુરત મહાનગર પાલિકામાં

સુરત | 2006માંથયેલા હદવિસ્તરણમાં કાંઠા વિસ્તારના ભીમરાડગામનો સુરત મહાનગર પાલિકામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 2006માંથયેલા હદવિસ્તરણમાં કાંઠા વિસ્તારના ભીમરાડગામનો સુરત મહાનગર પાલિકામાં સમાવેશ થયો હતો. ભીમરાડગાના આસપાસના વિસ્તારના સ્થઆનીક પ્રજાજનોના, બાળકોના આનંદ પ્રમોદ માટે, સીનીયર સીટીઝનોના વિરામ માટે તેમજ પર્યાવરણની જાળવણીના હેતુ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ભીમરાડ ગામ ટીપી સ્કીમ નં 43 ફાઇનલ પ્લોટ નં 101 ખાતે શાંતીકુજનું વિકાસ કરવાનું આયોજન કર્યું હતું.

શાંતિકુંજ | વર્ષ 2006થી સમાવિષ્ટ ભીમરાડમાં શાંતિકુંજ ડેવલપ થશે

અન્ય સમાચારો પણ છે...