ઘરે આ‌વવાની ના પાડી તો પતિએ ચપ્પુ મારી દીધું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામવિસ્તારમાં રહેતા પતિએ પત્ની ઘરે આવતા ચપ્પુથી હુંમલો કર્યા હતો. કતારગામ પ્રાણનાથ હોસ્પિટલની બાજુમાં આવેલી વિદ્યાલય પાસે પત્ની બાળકને સ્કુલે લેવા માટે ગઈ હતી તે અરસામાં પતિએ ત્યાં આવીને પત્નીને જણાવ્યું કે તુ મારા સાથે કેમ રહેતી નથી તુ મને એક મોકો આપ અને તુ હમણા મારી સાથે ઘરે ચાલ એવુ કહેતા પત્નીએ આવવાની ના પાડતા પતિએ ચપ્પુ કાઢીને પત્નીને હાથ અ્ને ગળામાં મારી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...