• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સુરતડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનનાં ક્રિકેટ સેક્રેટરી ડૉ. નૈમેષ દેસાઈએ

સુરત | સુરતડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનનાં ક્રિકેટ સેક્રેટરી ડૉ. નૈમેષ દેસાઈએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનનાં ક્રિકેટ સેક્રેટરી ડૉ. નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, એસ.ડી.સી.એ.ના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 2 એપ્રિલના રોજ સવારે 7 કલાકે પેસ બોલીંગનો ટેલેન્ટ સર્ચ કેમ્પ યોજાશે. કેમ્પમાં સુરત તરફથી રણજી ટ્રોફી રમેલા ઝડપી બોલરો પ્રતિભા પારખવાનું કાર્ય કરશે. સ્પીડ ગનની મદદથી દરેક બોલરની ઝડપ પણ માપવામાં આવશે. 130 કીમી પ્રતિ કલાક કે તેથી વધુની ઝડપે બોલ નાખનારને એકેડમીમાં વિશેષ તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે.

પેસ બોલીંગનો ટેલેન્ચ સર્ચ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...