CITY ACHIEVER

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CITY ACHIEVER

િસટી રીપોર્ટર }‘ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, સુરતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર જીવનભારતી ખાતે યોજાયો હતો. સેમિનારમાં એચ એમ બી સરદાર હાઇસ્કૂલની વિદ્યાર્થિની દૃષ્ટી પુરોહિતે સ્કૂલના વિજ્ઞાન શિક્ષક સુનીલ જાધવના માર્ગદર્શન હેઠળ ‘પ્રકાશની ઉપયોગિતા : શક્યતા અને પડકારો’ વિષય પર વક્તત્વ આપીને જિલ્લા કક્ષાએ દ્વિતિય ક્રમ મેળવ્યો હતો. હવે દૃષ્ટી પુરોહિત રાજ્યકક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દૃષ્ટીની સિદ્ધિ બદલ સ્કૂલના આચાર્યા જ્યોતિ પરિખે તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

દૃષ્ટીએ ‘પ્રકાશની ઉપયોગિતા : શક્યતા અને પડકારો’ વિષય પર વક્તત્વ આપી ડિસ્ટ્રીક્ટ લેવલ પર દ્વિતિય ક્રમ મેળવ્યો

દૃષ્ટી સ્ટેટ લેવલના સેમિનારમાં સુરતનું પ્રતિનિધિત્વ કરશે

અન્ય સમાચારો પણ છે...