તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદે વિરામ લેતાં તાપમાનમાં વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંવરસાદે ચાર દિવસથી વિરામ લીધો છે. વરસાદ બંધ થતા રવિવારે બપોરે તાપમાનન વધીને 32 ડિગ્રીની પાસે પહોંચી ગયુ હતું. દરમિયાન શહેરમાં પાછા છેલ્લા ચાર દિવસથી વરસાદે સંપૂર્ણ વિરામ લીધો છે. જેને કારણે તાપમાનમાં પણ વધારો થયો છે. શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 5 ડિગ્રીના વધારા સાથે 31.4 ડિગ્રી નોંધાયુ હતું. ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લીધો હતો. જેથી હથનુર ડેમમાંથી પાણીનો ડિસ્ચાર્જ ઘટીને માંડ 15 હજાર ક્યુસેક્સ થઈ ગયો છે. હથનુરની સપાટી 210.09 મીટર નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક 23 હજાર ક્યુસેક્સ કરી દેવાઈ છે. ઉકાઈની સપાટી 334.52 ફુટ નોંધાઈ છે. ડેમ રુલ લેવલ જાળવી રાખવા માટે તંત્રએ 23 હજાર ક્યુસેક્સનો ડિસ્ચાર્જ ચાલુ રાખ્યો છે. ઉપરવાસમાં વરસાદ શાંત થતા તંત્રને પણ હાશકારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો