તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉઠમણાં મામલે યુવકનું અપહરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |કાપોદ્રા રહેતા ઘનશામ પ્રાગજી નાકરાણી (36) હીરાના કારખાનામાં મેનેજર છે. ભાવનગરમાં એક ઉઠમણું થતાં આરોપીઓ રાજુ મોરી અને પ્રકાશ (બંને ભાવનગર) સુરત આવીને 12મીએ ઘનશામભાઇનું અપહરણ કરી ગયા હતા. તેમને ઇશ્વરકૃપા સોસાયટીમાં એક મકાનમાં ગોંધી રાખીને ઉઠમણા બાબતે આરોપીઓએ પૂછપરછ કરીને છોડી મુક્યા હતા. ધનશામે બાબતે બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો