તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુની લોન્ડ્રીમાં જીવન ચાદર ધુઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| જૈનાચાર્યરશ્મિરાજસૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં ચતુર્થ જીવન શણગાર શિબિરમાં ભાવુકો ઉમટ્યા હતા. પૂજ્ય પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજના પાલખીયાત્રા દિવસ નિમિત્તે પ્રભુમિલનનો સંગીતમય ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સ‌ર્વ પ્રથમ પૂજ્ય પંન્યાસ પદ્મદર્શન વિજયએ સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂજ્ય પ્રમુખસ્વામીજી મહારાજને શ્રદ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે, સંસ્કૃતિના ધરોહર પ્રમુખ સ્વામીજીના દેહ વિલયથી રાષ્ટ્રે મહાન સંતને ગુમાવ્યા છે. ક્યારેય પુરાય એવી ખોટ પડી છે. શ્રાવણ મહિનો પવિત્ર છે પવિત્ર પુરુષોનો દેહ વિલય પવિત્ર મહિનામા થાય જોગાનુજોગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો