તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20,800 લોકોને ઘરે તિરંગો પહોંચ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘હરઘર તિરંગા હર ગાંવ તિરંગા’ સૂત્ર સાથે દક્ષિણ ગુજરાતમાં કુલ 25 હજાર જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. દરમિયાન સૌથી વધારે સુરતમાં આશરે 15 હજાર જેટલા લોકોએ તિરંગા માટે રજિસ્ટ્રેશન કર્યુ છે. કુલ રજીસ્ટ્રેશ કરનાર પૈકી 20,800 લોકોને ત્યાં રવિવારે સાંજ સુધીમાં તિરંગો પહોંચી ગયો હતો.

આઝાદીની ૭૦મી વર્ષગાંઠની સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી એક સપ્તાહ સુધી થવાની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજવાનું આહ્વાન કર્યું છે. લોકોના ઘર ઘર સુધી તિરંગો પહોંચે તેવા આશયથી નવસારી લોકસભાના સાંસદ દ્વારા હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગાના સૂત્ર સાથે એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં એક રજિસ્ટ્રેશન અને લોકોના ઘરે ફ્રીમાં તિરંગા પહોંચાડવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો