• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |શહેરમાં વધતા જતા પ્રદૂષણથી બચવા માટે તેમજ ગ્રીન કરવામાં

સુરત |શહેરમાં વધતા જતા પ્રદૂષણથી બચવા માટે તેમજ ગ્રીન કરવામાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેરમાં વધતા જતા પ્રદૂષણથી બચવા માટે તેમજ ગ્રીન કરવામાં વધારો કરવા માટે સરકાર દ્વારા વૃક્ષ બચાવો અભિયાન કરવામાં આવી રહ્યું છે.શહેરી વિસ્તારમાં વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાય તે માટે 66માં વન મહોત્સવ નિમિતે પાલિકા દ્વારા વિવિધ વોર્ડ વિસ્તારમાં વિનામૂલ્યે ટ્રી એન શ્રબ્સના રોપાનું આપવામાં આવશે.

વિતરણ | વન મહોત્સવ નિમિત્તે લોકોને વિના મૂલ્યે રોપા અપાશે

અન્ય સમાચારો પણ છે...