• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | અમરોલી ભાઠા વ્હાઈટ સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા હેમલભાઈ પટેલની

સુરત | અમરોલી ભાઠા વ્હાઈટ સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા હેમલભાઈ પટેલની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અમરોલી ભાઠા વ્હાઈટ સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા હેમલભાઈ પટેલની પત્ની બીનીતા પર અજાણ્યાએ કોલ કરીને એટીએમ કાર્ડ બંધ થઈ જવાની વાત કરીને એટીએમ અને ઓટીપી નંબર મેળવીને મહિલાના અેક્સિસ બેંકના ખાતામાંથી રૂ. 40 હજારની રકમ ઉપાડી લીધી હતી. જ્યારે અંગે મોબાઈલ પર મેસેજ આવતા મહિલાએ પતિને જાણ કરી હતી.

OTP લઇ અજાણ્યાએ 40 હજાર ટ્રાન્સફર કર્યા

અન્ય સમાચારો પણ છે...