• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | જહાંગીરપુરા ખાતે રહેતા ફરિયાદી દીલીપ પટેલે કારને નુકશાન

સુરત | જહાંગીરપુરા ખાતે રહેતા ફરિયાદી દીલીપ પટેલે કારને નુકશાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જહાંગીરપુરા ખાતે રહેતા ફરિયાદી દીલીપ પટેલે કારને નુકશાન થતાં તેને સર્વિસ સેન્ટરમાં મોકલી હતી જ્યાં વર્કર દ્વારા કારને વધુ નુકશાન કરી દેવાતા તેના વળતર માટે ગ્રાહક કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જ્યાં કોર્ટે ફરિયાદીને રૂપિયા 10 હજાર ચૂકવી આપવા હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ મોના પટેલે દલીલ કરી હતી. કારને મડગાર્ડ અને લાઇટને નુકશાન થતાં તા. 26મી નવેમ્બર, 2013ના રોજ કારને પાંડેસરાની કોમેટ મોટર્સમાં સર્વિસ માટે આપવામાં આવી હતી.

શો-રૂમમાં કારને નુકસાન થતાં વળતરનો હુકમ