• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ધી સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન ઓ.એ.કો.એ.કે. સોસાયટીની ચૂંટણી આગામી તા.30

સુરત |ધી સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન ઓ.એ.કો.એ.કે. સોસાયટીની ચૂંટણી આગામી તા.30

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ધી સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન ઓ.એ.કો.એ.કે. સોસાયટીની ચૂંટણી આગામી તા.30 જૂનના રોજ દિવાળી બાગ કોમ્યુનિટી હોલ, અડાજણ ખાતે રાખવામાં આવી છે. જેમા સંગઠન પેનલના કુલ 9 જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. સંગઠન પેનલ દ્વારા સોસાયટીના તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરીને પ્રચાર કરાયો છે.

એસએમસી સોસાયટીની ચૂંટણી યોજાશે

અન્ય સમાચારો પણ છે...