• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |કાપોદ્રામાં ટ્રાવેલ્સ એજન્ટના ભત્રીજાના પ્રેમપ્રકરણમાં છોકરીના પિતાએ મારી નાખવાની

સુરત |કાપોદ્રામાં ટ્રાવેલ્સ એજન્ટના ભત્રીજાના પ્રેમપ્રકરણમાં છોકરીના પિતાએ મારી નાખવાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |કાપોદ્રામાં ટ્રાવેલ્સ એજન્ટના ભત્રીજાના પ્રેમપ્રકરણમાં છોકરીના પિતાએ મારી નાખવાની સોપારી આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. એલએચ રોડ પર પ્રભુનગરસોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સ એજન્ટ અશોક ટપુ લક્કડના ભત્રીજાએ લવમેરેજ કર્યાં હતાં. જેના કારણે છોકરીના પિતાએ અશોક લક્કડને મારી નાખવાની સોપારી આપતાં અશોકભાઈએ છોકરીના પિતા વિઠ્ઠલ કચરાભાઈ સાકરીયા સામે ફરીયા નોંધાઇ હતી.

કાપોદ્રાના ટ્રાવેલર્સ એજન્ટને ધમકી અપાઇ

અન્ય સમાચારો પણ છે...