તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટ્રાફિક પોલીસનાં ઉઘરાણાં સામે ઓટો રિક્ષા એસો.નું આવેદનપત્ર

ટ્રાફિક પોલીસનાં ઉઘરાણાં સામે ઓટો રિક્ષા એસો.નું આવેદનપત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ઓટોરિક્ષા ફેડરેશને પોલીસની દંડ ઉઘરાણી સામે શુક્રવારે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, શહેરમાં 80 હજાર રિક્ષા છે, જેમાંથી 1 લાખ લોકો આજીવિકા મેળવે છે. તેઓ દરરોજ 300થી 500 રૂપિયા કમાતા હોય છે. સ્થળ પર દંડ ભરવા માટે તેમની પાસે રૂપિયા હોય તો પોલીસ આરટીઓનો મેમો આપે છે, જે મળ્યા બાદ આરટીઓ તેમની પાસેથી દંડ વસૂલે છે. આટલી મોટી રકમ રિક્ષાચાલક ભરી શકે એમ નથી. આવી નીતિ બંધ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...