તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકલાંગ કેમ્પનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: આયુર્વેદહોસ્પિટલમાં સેનરોઝ ફાઉન્ડેશન ઓફ બેલ્જિયમ તથા ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, જયપુરના સહયોગથી પ્રતિમાસની જેમ તા. 4 થી 6 દરમ્યાન સ્વામી આત્માનંદ આયુર્વેદ હોસ્પિટલમાં વિકલાંગ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વિકલાંગોને કેલિપર્સ, આર્ટિફિશિયલ લિમ્બ વગેરેની મફત ચકાસણી કરી મફત કૃત્રિમ પગ, કેલિપર્સનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...