તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેમ્બરમાં ઇ-કોમર્સ પર સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘સામાન્યરીતે 97 ટકા લોકો એકનું એક કામ એવી રીતે કરતા હોય છે. માત્ર 3 ટકા લોકો એવા હોય છે જે કંઇક નવું કરવાનું વિચારે છે. વિશ્વના 250 બિલિયન ડોલરના બજારમાં ઇ-કોમર્સની ટકાવારી માત્ર 9 ટકા જેટલી છે. ઇ-કોમર્સ માટે ગ્રાહકોની વિચારસરણી મહત્વની છે. જો ભારતના વ્યાપારીઓ ઇ-કોમર્સ તરફ વળે તો એક વર્ષમાં એક્સપોર્ટ વધારવામાં સફળતા મેળવી શકે છે. ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કીંગડમમાં ભારતીય પ્રોડક્ટસ માટે ઘણી સારી તકો છો. ટેકનોલોજી અને ડેટાની મદદથી તમારી પ્રોડક્ટને યોગ્ય માર્કેટ મળી શકે છે.’ ધી સધર્ન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ઇ-કોમર્સ દ્વારા એક્સપોર્ટની તકોની જાણકારી માટે ‘ડિસ્કવર ધી સક્સેસ સીક્રેટ ટુ ક્રોસ બોર્ડર ઇ-કોમર્સ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વાત શાયક મજમુદાર દ્વારા જણાવવામાં આવી હતી

એક્સપર્ટની પેનલ દ્વારા ઇ-કોમર્સ વિષય પર ચર્ચા કરાઇ હતી

ઓસ્ટ્રેલિયા-UKમાં ભારતીય પ્રોડક્ટ માટે સારી તકો છે

અન્ય સમાચારો પણ છે...