તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત : શહેરપત્રકાર કલ્યાણ નિધિ દ્વારા શહેર, રાજય અને રાષ્ટ્રીય

સુરત : શહેરપત્રકાર કલ્યાણ નિધિ દ્વારા શહેર, રાજય અને રાષ્ટ્રીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શહેરપત્રકાર કલ્યાણ નિધિ દ્વારા શહેર, રાજય અને રાષ્ટ્રીય કક્ષાના વિવિધ એવોર્ડ આગામી તા.3 ડિસેમ્બરે પૂ.મોરારિબાપુના હસ્તે એનાયત થશે. યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં પાછલા બે વર્ષના એવોર્ડ વિજેતાઓમાં સ્વ.બટુકરાય દીક્ષિત એવોર્ડ હિમાંશુ પટેલ, કલ્પેશ શાહને એનાયત થશે. જયારે સ્વ.સી.કે.પીઠાવાલા નેશનલ જર્નાલિસ્ટ અવોર્ડ દેવેન્દ્ર પટેલ અને બકુલ ટેલર, સ્પોર્ટર્સ જર્નાલિસ્ટ એવોર્ડ રિપલ ખ્રિસ્તી અને શરીફ શેઠ, ચંદ્રકાંત પુરોહિત શ્રેષ્ઠ કટાર લેખક એવોર્ડ રાજ ગોસ્વામી અને દીપક સોલીયા તથા વિશિષ્ઠ પ્રતિભા એવોર્ડ ભરત શાહ અને કપિલ દેવ શુક્લને એનાયત થશે.

3જી ડિસેમ્બરે પત્રકાર કલ્યાણ નિધિના એવોર્ડ મોરારિબાપુના હસ્તે એનાયત કરાશે

અન્ય સમાચારો પણ છે...