તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગુજરાત વિધાનસભા ચૂંટણીની ચેસ ગોઠવાઈ ચુકી છે. પ્યાદા પણ સામસામે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની ચેસ ગોઠવાઈ ચુકી છે. પ્યાદા પણ સામસામે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભા ચૂંટણીની ચેસ ગોઠવાઈ ચુકી છે. પ્યાદા પણ સામસામે મુકાઈ ગયા છે. ગુજરાતને વિકાસના મોડલ તરીકે રજૂ કરી દેશમાં ભાજપે જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ ગુજરાતમાં પ્રથમ ચૂંટણી હોવાથી દેશભરની નજર તેના પર હોય સ્વભાવિક છે. તમામ ખેરખાઓ ચાલ પર ચાલ વિચારી ચૂંટણીની ચેસને દિવસે ને દિવસે દિલધડક અને રસપ્રદ બનાવી રહ્યા છે. વચ્ચે સુરત ખાતે યોગાનુયોગ આઈવાસા 44મી નેશનલ વુમન પ્રીમિયર ચેસ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે. 25મીથી શરૂ થયેલી ચેમ્પિયનશિપ સુરત ટેનિસ ક્લબ ખાતે શરૂ થઈ રહી છે. જેમાં દેશભરના 12 નામાંકિત ખેલાડીઓએ ભાગ લીધો છે. તસવીર- હેતલ શાહ

ચૂંટણીની ચેસ ગોઠવાઇ ગઇ, હવે જામી રમતની ઋતુ

અન્ય સમાચારો પણ છે...