તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SV પટેલ કોલેજમાં આજે વિરોધ પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુમુલડેરી રોડ ખાતે આવેલી એસ.વી.પટેલ કોલેજ ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા કોલેજના પ્રાણ પ્રશ્નો બાબતે તેમજ જનરલ સેક્રેટરીની ચુટણી નથી યોજાતી તેના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સુમુલ ડેરી રોડ ખાતે આવેલી એસ.વી.પટેલ કોલેજમાં જનરલ સેક્રેટરીની ચુટણી નથી યોજાતી તેમજ લાંબા સમયથી કોલેજના પ્રાણપ્રશ્નો નો પણ કોઈ ઉકેલ આવતો હોવાથી તેના વિરોધમાં એન.એસ.યુ.આઈ દ્વારા સોમવારે કોલેજના મેન ગેટ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે. સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા આવેદનપત્ર પણ આપી રજુઆત પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...