તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |બમરોલી ટીપી સ્કીમ નંબર 58 અને વડોદમાં આવેલી તુલસીધામ

સુરત |બમરોલી ટીપી સ્કીમ નંબર 58 અને વડોદમાં આવેલી તુલસીધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |બમરોલી ટીપી સ્કીમ નંબર 58 અને વડોદમાં આવેલી તુલસીધામ ખાડી બ્રિજ પાસેનો રસ્તો જર્જરીત થઇ જવાને કારણે તેને નવો બનાવવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. કારણ કે ત્યાંથી પસાર થતા લોકોએ ઉબડ ખાબડ બનેલા રસ્તાને કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. સમસ્યાના કાયમી નિરાકરણ માટે બમરોલી અને વડોદ તુલસીધામ ખાડી બ્રિજ પાસેના રસ્તાને ખોદીને બંને તરફ નવો રસ્તો બનાવવામાં આવનાર છે. પરંતુ કામગીરી આગામી ચોમાસુ પુરૂ થયા બાદ શરૂ થવાની શકયતા રહેલી છે. રસ્તો બનાવવા માટે 69 લાખના ખર્ચને પણ મંજુરી આપી દેવામાં આવી છે. જેથી રસ્તો બનાવવાનુ કામ પુરૂ થયા બાદ વિસ્તારના લોકોને રાહત થવાની છે.

બમરોલી-તુલસીધામ ખાડી બ્રિજ પાસેનો રસ્તો નવો બનાવાશે

અન્ય સમાચારો પણ છે...