તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |શહેર જિલ્લાની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહની ઓક્ટોબર 2016ની

સુરત |શહેર-જિલ્લાની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહની ઓક્ટોબર 2016ની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેર-જિલ્લાની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહની ઓક્ટોબર 2016ની સેમેસ્ટર 1 અને 3ની પ્રાયોગિક પરીક્ષા સમયસર લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યું છે. વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર 1 અને 3ની પ્રાયોગિક પરીક્ષાઓ આગામી 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા તમામ શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી યુ.એન.રાઠોડ દ્વારા સૂચના અપાઇ છે.

શિક્ષણ | વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા સમયસર પૂર્ણ કરવા સૂચના

અન્ય સમાચારો પણ છે...