તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લિંબાયતમાં સંગીતા પાટીલનોે કાળા વાવટા બતાવી વિરોધ

લિંબાયતમાં સંગીતા પાટીલનોે કાળા વાવટા બતાવી વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારેબપોરે લિંબાયતમાં ભાજપાના ધારાસભ્ય અને ઉમેદવાર સંગીતા પાટીલના ડોર ટુ ડોર પ્રચારનો સ્થાનિક રહેવાશીઓએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર ઘટના લિંબાયત મીઠી ખાડી પ્રતાપ નગર પાસે આવેલી લાલ બિલ્ડિંગ પાસે બની હતી. એક તરફ ભાજપાના સભ્યો જીતેગા ભાઈ જીતેગા.. ભાજપવાલા જીતેગા..ના નારા લગાડી રહ્યા હતા. ત્યારે બીજી તરફ તે વિસ્તારના રોષે ભરાયેલા રહેવાસીઓએ ડોર ટુ ડોર પ્રચારનો એકાએક વિરોધ કર્યો.

અન્ય સમાચારો પણ છે...