તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વેડરોડખાતેની જ્ઞાનગંગા વિદ્યાલયમાં શિક્ષક સજ્જતા સેમીનારનું આયોજન કરાયું

સુરત | વેડરોડખાતેની જ્ઞાનગંગા વિદ્યાલયમાં શિક્ષક સજ્જતા સેમીનારનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વેડરોડખાતેની જ્ઞાનગંગા વિદ્યાલયમાં શિક્ષક સજ્જતા સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં જ્ઞાનગંગા વિદ્યાલય, રોયલ પબ્લિક સ્કૂલ, ડી.ડી. રાદડીયા શાળા, ડી.પી. માંગુકિયા વિદ્યાલય, રેઈનબો એકેડમી, અને એસ.એસ. જરદોશ વિદ્યાલયના શિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા. સેમીનારમાં મુખ્ય વક્તા તરીકે આચાર્યા રીટા ફૂલવાળાએ સેવા આપી હતી.

જ્ઞાનગંગા વિદ્યાલયમાં શિક્ષક સજ્જતા સેમિનાર

અન્ય સમાચારો પણ છે...