તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | અધ્યાત્મચેરીટેબલ ટ્રસ્ટ વતી મહેન્દીપુર બાલાજી મંદિર પરિસરમાં રામકથામાં

સુરત | અધ્યાત્મચેરીટેબલ ટ્રસ્ટ વતી મહેન્દીપુર બાલાજી મંદિર પરિસરમાં રામકથામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અધ્યાત્મચેરીટેબલ ટ્રસ્ટ વતી મહેન્દીપુર બાલાજી મંદિર પરિસરમાં રામકથામાં બાળકાંડનું વર્ણન કરતા ડૉ. ઉમાકાંતનંદજીએ કહ્યું હતુંકે, રામના દર્શન કરવા માટે વિશ્વામિત્ર દશરથના દ્વારે જઈને ઉભા રહે છે.અને અસુરોના ત્રાસની વાત દશરથને કરે છે. તે પ્રસંગ રજૂ કર્યો હતો. રામકથામાં આયોજક નિરંજન અગ્રવાલ, ચંદ્રશેખર દુબે સહિતના રામભક્તોએ હાજરી આપી પોતાના સમયને સાર્થક રીતે વાપર્યો હતો.

બાલાજી મંદિરમાં રામકથાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...