તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | હિંગળાજસેવા મંડળ દ્વારા તા.15 ઓગસ્ટને સ્વતંત્રતા દિન નિમિતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | હિંગળાજસેવા મંડળ દ્વારા તા.15 ઓગસ્ટને સ્વતંત્રતા દિન નિમિતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | હિંગળાજસેવા મંડળ દ્વારા તા.15 ઓગસ્ટને સ્વતંત્રતા દિન નિમિતે સવારે 8:30 કલાકે,56 રામનગર બીઆરસી ગેટની સામે ઉધના સ્થિત ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજના પ્રમુખ હિરાલાલ પખાલે ધ્વજવંદન કરશે. જેમાં તમામ સભ્યોએ હાજર રહેવા જણાવાયું છે.

હિંગળાજ સેવા મંડળ દ્વારા ધ્વજવંદન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો