તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધનામાં તરૂણી પર દુષ્કર્મ આચરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉધનાવિસ્તારમાં રહેતા અને ટેલરીંગનું કામ કરતા શ્રમ પરિવારની 16 વર્ષની તરૂણીની ઉપર મકાન માલિકે દાનત બગાડી છેડતી કરી હતી.તરૂણી ઘરે એકલી હતી, ત્યારે 21 વર્ષના મકાન માલિક શ્યામ મિશ્રાએ તેણીને હવસની શિકાર બનાવી હતી. કિશોરીએ માતા-પિતાને વાત કરી પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ગુનો નોધીને ધરપકડની તજવીજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો