તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |કતારગામ દરવાજાથી શરૂ થતા ફલાય ઓવરબ્રિજની નીચેના ભાગે આવેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |કતારગામ દરવાજાથી શરૂ થતા ફલાય ઓવરબ્રિજની નીચેના ભાગે આવેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |કતારગામ દરવાજાથી શરૂ થતા ફલાય ઓવરબ્રિજની નીચેના ભાગે આવેલી ફૂટપાથની હાલત ખરાબ થઇ ગઇ હોવાના કારણે આગામી ચોમાસા બાદ નવી ફૂટપાથ બનાવવામાં આવનાર છે. કતારગામ ફલાય ઓવરબ્રિજની કામગીરી ચાલતી હતી ત્યારે રસ્તાની બંને તરફ આવેલી ફૂટપાથ અનેક જગ્યાએ તુટી ગઇ હતી. તેમજ હાલમાં તમામ ઝોનમાં ફૂટપાથની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવી છે. તેમાં ફૂટપાથ પર વાહન પાર્ક કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેના લીધે રસ્તા પર વાહન પાર્ક થવાની પણ સમસ્યા રહે નહીં. તેને ધ્યાને રાખીને આગામી ચોમાસા બાદ કતારગામ ફલાય ઓવરબ્રિજના નીચે નવી ફૂટપાથ બનાવવામાં આવશે. તેના કારણે કતારગામ મેઇન રોડ પર રસ્તા પર વાહનો પાર્ક થવાની પણ સમસ્યા દુર થશે.

ચોમાસા બાદ કતારગામ મેઇન રોડ પર નવી ફૂટપાથ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો