તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીને હોટલમાં જમવાનું 9 લાખમાં પડ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાજસ્થાનનાવતની અને ન્યુ સીટીલાઈટના આશીર્વાદ રેસીડન્સીમાં રહેતા સાડીના વેપારી વિષ્ણુકુમાર અગ્રવાલ ગઈકાલે રાત્રે જમવા માટે રીંગરોડની લોર્ડસ પ્લાઝા હોટલમાં જમવા માટે ગયા હતા. હોટલની સામે વેપારીએ ફોરવ્હીલ ગાડી હોન્ડા સીટી પાર્ક કરી હતી.અજાણ્યા તસ્કરોએ તેમની ફોરવ્હીલ ગાડી રૂ.9 લાખની કિમતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વેપારીએ અંગે મહીધરપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યા હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો