તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટેક્સટાઈલના 2 વેપારીઓ 12.90 લાખનું કાપડ લઈને ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સટાઈલના 2 વેપારીઓ 12.90 લાખનું કાપડ લઈને ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગરોડનીસુરત ટેક્ષટાઈલ માર્કેટમાં બે વેપારીઓએ કાપડ દલાલ સાથે મળીને ગ્રે-કાપડના વેપારી પાસેથી રૂ 12.90 લાખનો કાપડનો માલ લઈને નાણા ચાંઉ કરી દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. ગાૈરી સીલ્ક મીલ્સ અને ગાૈરી ફેશન નામથી સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ભાડેની દુકાનમાં બે વેપારીઓ ધંધો શરૂ કર્યો હતો. મહેન્દ્ર માંગીલાલ લુણીયા અને જીતેન્દ્ર સત્યનારાયણ સોનીએ કાપડ દલાલ મુકેશ ચંપાલાલ જોષી સાથે મળીને ગ્રે-કાપડના વેપારી રીધમ બાબુભાઈ વઘાસીયા પાસેથી રૂ.12.90 લાખનો કાપડનો માલ લઈને બાદમાં લાખોના નાણા ચાંઉ કરીને ભાગી ગયા હતા. બન્ને વેપારીઓ રાજસ્થાનની વતની છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો