તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેવન્યુ રિપોર્ટર | સુરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેવન્યુ રિપોર્ટર | સુરત

આવકવેરાવિભાગની આઇડીએસ (ઇન્કમટેક્સ ડેકલેરેશન સ્કીમ)ને સફળ બનાવવા માટે હવે અધિકારીઓ સેમિનારની જગ્યાએ ‘ચાઇ પે ચર્ચા’ની શરૂઆત કરી દીધી છે. પહેલાં તબક્કામાં ડાયમંડ ઉદ્યોગકારો સાથે મિટિંગ યોજાઇ હતી. ત્યારબાદ બીજા તબક્કામાં બિલ્ડરોને આવરી લેવામાં આવ્યા હતા.

હવે આવતા અઠવાડિયે ડોક્ટરે સાથે મિટિંગનું આયોજન છે. ડાયમંડ અને બિલ્ડર અગ્રણીઓ સાથેની મિટિંગ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આઇટી પહેલાં સામ અને ત્યારબાદ દંડની નીતિ તરફ આગળ વધી રહ્યું છે. કેમકે સપ્ટેમ્બર બાદ આઇડીએસ (ઇન્કમ ટેક્સ ડેકલેરેશન) સ્કીમ પૂર્ણ થઈ રહી છે અને બીજી તરફ ડીઆઇ વિંગ સર્ચ ઓપરેશન કરવા માટે જાણે લીલીઝંડી રાહ જોઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો