તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેકારીથી કંટાળી યુવકનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લસકાણાગામ સાંસ્કૃતિક ડાંયમડ રોઝ નર્સરીમાં આવેલા રાજુભાઈ કાકભાઈના ખાતમાં રહેતા રધુનાથ આંનદ શેરા (40) ત્યાં રહી ત્યાં કામ કરતો હતો.થોડા માસ અગાઉ રધુનાથ કવતન ઓડીસા ફરવા માટે ગયો હતો. જ્યાંથી તે હાલ થોડા દિવસ પહેલાજ સુરત પરત ફર્યો હતો. તેની હાજરી ઓછી હોવાને કારણે શેઠે તેને નોકરી પરથી કાઢી બીજે નોકરી શોધવા માટે જણાવ્યું હતું. બીજી જગ્યાએ તેને નોકરી મળતા તે હતાશ થઈ ગયો હતો. જેને પગલે તેણે શનિવારે ગઈ કાલે ખાતામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો