તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇકની અડફેટે યુવકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પરવટગામના એકતાનગરમાં રહેતો ઉમેશ રામલું યામના (22) મજુરી કામ કરી પોતાનું ગુુજરાન ચલાવતો હતો. શનિવારે રાત્રે તે સાઈકલ પર જઈ રહ્યો ત્યારે સલાબતપુરા અનવરનગર ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે આવેલી એક બાઈકે ટક્કર મારી હતી, જેને કારણે ઉમેશને માથામાં ગંભીર ઈજા પહોચી હતી.

લોકો ઉમેશને સ્મીમેર લઈ ગયા હતા. જો કે, ફરજ પરના તબીબે ઉમેશને મૃત જાહેર કરી લાશને પીએમ માટે ખસેડી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસે પણ હોસ્પિટલ પહોંચી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો