તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચેરીમાં મહત્ત્વની 284 જગ્યા વર્ષોથી ખાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મામલતદાર, નાયબ મામલતદાર, ના.કલેક્ટર સહિતની મહત્વની નિમણૂક થતી નથી

સુરતકલેક્ટર કચેરીમાં પણ અતિ મહત્વના ગણાતા 284 જગ્યાઓ ખાલી પડેલી છે. પરંતુ નવી કોઈ ભરતી જગ્યા માટે કરાય રહી નથી.

રાજ્ય સરકાર દ્વારા એક તરફ રોજગારી આપવા માટેના મોટા મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી ભરતી કરવામાં આવી નથી. આને કારણે જુના કર્મચારી અને અધિકારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. પરંતુ પદ માટે નિયુક્તિ કરવામાં આવી નથી. આવામાં એક અધિકારી કે કર્મચારીને બીજા બેથી ત્રણ ચાર્જ સંભાળ‌વા પડે છે. સુરત કલેક્ટર કચેરીની વાત કરીએ તો જિલ્લામાં નાયબ કલેક્ટર, મામલતદાર, ના.મામલતદાર, સર્કલ ઓફિસર, કારકુન, તલાટી મળીને કુલ 802નું મહેકમ માં માત્ર 518 જગ્યાઓ ભરાયેલી છે. એટલે કે 284 જગ્યાઓ ખાલી પડેલી છે.

પદ કુલ ખાલી

ના.કલેક્ટર 24 10

મામલતદાર 33 10

ના.મામલતદાર 240 88

સર્કલ ઓફીસર 40 13

સ્ટેનો ગ્રાફર 40 19

કારકુન 228 41

તલાટી 107 56

ડ્રાઈવર 9 6

પટાવાળા 81 41

ખાલી પડેલી જગ્યા

પદ કુલ ખાલી

ના.કલેક્ટર 24 10

મામલતદાર 33 10

ના.મામલતદાર 240 88

સર્કલ ઓફીસર 40 13

સ્ટેનો ગ્રાફર 40 19

કારકુન 228 41

તલાટી 107 56

ડ્રાઈવર 9 6

પટાવાળા 81 41

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો