તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિશીત કેસમાં નિવેદન લેવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ચકચારી દિશીત જરીવાલા હત્યાકાંડમાં વેલ્શી તથા તેના પ્રેમી અને ડ્રાઈવરની પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી. ઘટનામાં આરોપીઓને રિક્ષામાં બંગલા સુધી લાવનારા રિક્ષાચાલકને પણ પોલીસે શોધી કાઢ્યો હતો. પોલીસે જજ સમક્ષ રિક્ષા ચાલકને રજુ કરતા તેનુ 164 મુજબનુ નિવેદન લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો