તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સનો વિવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલમાં આઉટડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા માટે પાલિકાએ 2 કરોડના અંદાજીત રકમની જોગવાઇ બજેટમાં કરી છે.જ્યારે અંદાજ બનાવતી વખતે તે બાબતનુ પુરતુ ધ્યાન રાંદેર ઝોનના હાઉસીંગ વિભાગ અને આર્કિટેકટ જયેશ દલાલે રાખ્યા વિના નક્કી કરેલા અંદાજ કરતા ત્રણ ગણો અંદાજ બનાવીને જાહેર બાંધકામ સમિતિમાં મંજુરી માટે રજુ કરવામાં આવ્યો હતો.

કારણ કે 2 કરોડની સામે 6.12 કરોડના ગ્રોસ અને 6.55 કરોડના નેટ અંદાજ રજુ થતા પાલિકા કમિશનર અકળાયા હતા. તેમાં આગામી ત્રણ દિવસમાં હાઉસીંગ વિભાગને ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે હવેથી આર્કિટેકટ જયેશ દલાલને કોઇ પણ કામગીરી સોંપતા પહેલા પાલિકા કમિશનરની મંજુરી લીધા બાદ કામ સોંપવાના આદેશ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો