તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂકૃપા ચાર કારણે પ્રાપ્ત થઈ શકે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંદેરસ્થા.જૈન ઉપાશ્રય વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા ધીરજ મુનિ મહારાજે જણાવ્યુંુ કે, ગુરુકૃપા ચાર કારણે પ્રાપ્ત થઈ શકે છે. 1) જેમ કાચબી રેતીની અંદર ઈંડાં મૂકે અને પોતે પાણીમાં રહીને ઈંડાને યાદ કરતી રહેને ઈંડુ પાકી જાય છે. આમ ગુરુના સ્મરણ માત્રથી શિષ્યને જ્ઞાન જાય છે. 2) જેમ માછલી પાણીમાં મૂકેલ ઈંડાને જોતી રહે અને ઈંડુ પાકે તેમ ગુરુની કૃપાદૃષ્ટિથી જીવન તરી જાવાય છે. 3) જેમ ટીટોડી જમીન પર ઈંડા મુકે અને આકાસમાંથી જોઈ બોલતી રહે અને ઈંડા પાકી જાય તેમ ગુરુપોટના શબ્દ રૂપી જ્ઞાનથી શિષ્યને બોધ કરાવી આપે છે. 4) જેમ ઢેલ પોતાના ઈંડા પર બેસી રહે અને સ્પર્શથી ઈંડંુ પાકી જાય તેમ ગુરુ શિષ્યમાં શક્તિ પ્રાપ્ત કરી યોગ્ય બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો