તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • અંધકાર, સંશયમાં ડુબેલા શિષ્યને જ્ઞાનની આંખો ગુરૂ આપે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંધકાર, સંશયમાં ડુબેલા શિષ્યને જ્ઞાનની આંખો ગુરૂ આપે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સંતકીર્તિસાીગરજી મ.સા. આદિનાથ મંદિરમાં પ્રાંગણમાં ગુરૂની મહિમા બતાવતા જણાવ્યું હતું કે, સાત સમંદર સ્યાહી કરૂ, લેખન બનરાય, સબ ધરતી કાગજ કરૂ ગુરૂ ગુણ લિખા જાય એટલે કે જે રિતે આપણું મો દર્પણમાં નિહાળવા માટે દર્પણની જરૂરત હોય છે અને દર્પણ અની સુદરતા અને કુરૂપતા બોધ કરવે છે તે રિતે ગુરૂ પણ શિષ્યને પોતાના અસ્તિત્વનો બોધ કરાાવે છે. માણસ તો શું દેવ અને દાનવ પણ પોતાના રક્ષણ માટે સંત શરણમાં આવે છે. મનની શંકા-કુશંકા ગુરૂ શિવાય ક્યાં મળે છેω અંધકાર અને સંશયમાં ડુબેલા શિષ્યને જ્ઞાનની આંખો આપવા વાળા ગુરૂ શિવાય ગુરૂ છે. આજ વર્તમાનમાં ગુરૂને પ્રતિ ઘટતું સન્માન અને વિદ્યાર્થિઓની વધતી અનુશાસનસીનકતા સમાજ માટે ઘાતક સિદ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો