તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | પાર્લેપોઈન્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નાનપુરાસ્થિત તારામોતી જીવનભારતી શાળામાં સોમવારે અલૂણા પર્વ નિમિત્તે બાળભવનમાં બાળકોને જવારની પૂજનવિધિ વિશેની સમજ આપવામાં આવી હતી. તેમજ અલૂણાની ધાર્મિક વાર્તા અને સૂકામેવા અંગે સમજ પણ આપવામાં આવી હતી.


સુરત | પાર્લેપોઈન્ટ પર આવેલી લાયન્સ કલબ ઓફ સુરત દિવ્યાંગ બાળકોની શાળામાં અલુણાવ્રત નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરાઈ હતી. જેમાં વિકલાંગ બાળકો દ્વારા મહેંદી રહીફાઈ, કેશગુથણ હરીફાઈ, આરતી શૃંગાર હરીફાઈ અને ગોરમા ગીત જેવી સ્પર્ધા યોજી હતી. ગુરુપૂર્ણિમાં હોવાથી કનુભાઈ ટેલર, રેખાબેન, ચૈતન્યજી અને ઘનશ્યામજી દ્વારા શાળાના 22 શિક્ષકોનું સન્માન કર્યું હતું. સંસ્થા દ્વારા ગયા રવિવારે અંબિાજી મંદિરે ભૂખ્યાને ભોજન કરાવવામાં આવ્યું હતું.

સ્વામી અક્કલકોટના મઠમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

ખાંડવાળા ગર્લ્સ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિના આધુનિકરણ માટે દાન

નારાયણ ટ્રસ્ટને 51000 રૂપિયાનું દાન કરાયું

કાનજી દેસાઈ શિક્ષણ ભવનમાં મહેંદી સ્પર્ધા

સનસિટી સ્કૂલમાં કેશગુંફન સ્પર્ધાનું આયોજન

વિમલ ટોરમલ કોલેજમાં વ્યસન મુક્તિ સેમિનાર

તુલસી જયંતિના દિવસે સન્માન સમારોહ

અલૂણાંવ્રત નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી

જીવનભારતીમાં અલૂણા પર્વની ઉજવણી કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો