તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચેસ સ્પર્ધામાં પદ્મિની અને સૌમ્ય વચ્ચેનો રાઉન્ડ આખરે ડ્રો થયો

ચેસ સ્પર્ધામાં પદ્મિની અને સૌમ્ય વચ્ચેનો રાઉન્ડ આખરે ડ્રો થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રીજા રાઉન્ડને અંતે પોઇન્ટ કાર્ડ

રેન્ક સ્પર્ધક્નું નામ પોઈન્ટ્સ શોન બર્ગ

1પદ્મિની રાઉત 2.5 3.50

2 સૌમ્યા સ્વામીનાથન 2 3.50

3 મિનાક્ષી સુબ્રમણ્યમ 2 3.25

4 પી.બી.નિંધીયા 2 2.75

5 મેરી ગોમ્સ 2 1.75

6 સાક્ષી ચીતલાંગે 1.5 1.50

7 સ્વાતિ ધારંગે 1.5 1.50

8 કિરણ મોહંતી 1.5 1

9 ભક્તિ કુલકર્ણી 1.5 1

10 બાલા કનમ્મા 1 1.25

11 સમૃધ્ધા ઘોષ 0.5 0.50

12 શ્રુષ્ટિ પાંડે 00 00

સુરત | સુરત ટેનિસ કલબ ખાતે IWASA 44મી નેશનલ પ્રીમિયર મહિલા ચેસ સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં ત્રીજો રાઉન્ડ પૂર્ણ થતા પદ્મિની રાઉત અને સૌમ્ય સ્વામીનાથન વચ્ચેનો રાઉન્ડ આખરે ડ્રોમાં પરિણ્મયો હતો.

સૌમ્ય સ્વામીનાથન અને પદ્મિની રાઉત

અન્ય સમાચારો પણ છે...