તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસી બુનકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનસી બુનકી

સુરત | અમદાવાદમિલિટ્રી એન્ડ રાયફલ ટ્રેનિંગ એસોસિએશન, ખાનપુર મુકામે ખેલ મહાકુંભ શુટિંગ સ્પર્ધાનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરતની એક રાઈફલ ક્લબની અને લુડર્સ કોન્વેન્ટ સ્કૂલની આઠમા ધોરણની માનસી બુનકીએ અલગ અલગ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને કુલ સત્તર મેડલ મેળવ્યા હતા.

રાયફલ શૂટિંગમાં માનસી બુકીએ 17 મેડલ મેળવ્યા

rifle shooting

અન્ય સમાચારો પણ છે...