તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતી કવિઓની પંક્તિ પર તરહી મુશાયરાનું આયોજન થયું

સુરતી કવિઓની પંક્તિ પર તરહી મુશાયરાનું આયોજન થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ગુનો ગણાય અગર પ્રેમ તો ગુનો માનો,

કશું કરાય નહીં ત્યાં બચાવ બાબતમાં.’

} વિજય રાજ્યગુરુ‘સાથતું હોય છે એટલે પવન,

ભીંતની પીઠને થાબડી જાય છે.’

}દિલીપ ઘાસવાલા‘આજઘરની હવા તરફડી જાય છે,

આજ ઘરડાઘરે માવડી જાય છે.’

}યામિની વ્યાસ‘જરૂરી યે નહીં જૈસે ભી હો વેસે દિખાઇ હો,

જહાંકો ચાહિએ, વૈસા નજર આના જરૂરી હૈ.

} મેઘા અંતાણી‘વૃદ્ધમા-બાપની લાડકી જાય છે,

આંખથી આંસુડા દડદડી જાય છે.’

}પ્રશાંત સોમાણી‘ઘાસની નાજુકાઈ સામે હવા,

ધૂળ ચાટે છે ચક્રવાત કરી.’

} પંકજ વખારિયા‘શીખવાજેવું બાળકની પાસે છે એ,

પાછું ઊભું થશે, જો પડી જાય છે !’

}હેમંત મદ્રાસી

‘ટેરવે સ્પર્શનાં વર્તુળો ખીલતા,

ડાળમાં સ્પંદનો સળવળી જાય છે.’

} પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’‘વાહજ્યારે અહીં કોઈ કરતું નથી,

શે’રના ભાવ ત્યારે પડી જાય છે.’

}‘મિત્ર’ રાઠોડ‘તું અકેલા તો નહીં દૂનિયામેં ગમઝદા ‘આસીફ’

ગમગીન ચહરે કો ખુશિયોં સે સજાના જરૂરી હૈ.’

} આસીફ ટીમોલ‘દોષપથ્થરનો હો, કે અરીસા તણો,

દેહ તો, કાચનો તડતડી જાય છે.’

}રમેશ ગાંધી‘પાપ સંસારમાં જેટલા છે વધે,

ડોલતી કર્મની નાવડી જાય છે !.’

} અલ્પા વસા‘નયનથીનયનને કર્યાં તે ઘાયલ,

હવે ગીત રચવાં કરામત મળી છે..’

}ઉમેશ તામસે

‘ગુનો ગણાય અગર પ્રેમ તો ગુનો માનો,

કશું કરાય નહીં ત્યાં બચાવ બાબતમાં.’

} વિજય રાજ્યગુરુ‘સાથતું હોય છે એટલે પવન,

ભીંતની પીઠને થાબડી જાય છે.’

}દિલીપ ઘાસવાલા‘આજઘરની હવા તરફડી જાય છે,

આજ ઘરડાઘરે માવડી જાય છે.’

}યામિની વ્યાસ‘જરૂરી યે નહીં જૈસે ભી હો વેસે દિખાઇ હો,

જહાંકો ચાહિએ, વૈસા નજર આના જરૂરી હૈ.

} મેઘા અંતાણી‘વૃદ્ધમા-બાપની લાડકી જાય છે,

આંખથી આંસુડા દડદડી જાય છે.’

}પ્રશાંત સોમાણી‘ઘાસની નાજુકાઈ સામે હવા,

ધૂળ ચાટે છે ચક્રવાત કરી.’

} પંકજ વખારિયા‘શીખવાજેવું બાળકની પાસે છે એ,

પાછું ઊભું થશે, જો પડી જાય છે !’

}હેમંત મદ્રાસી

‘ટેરવે સ્પર્શનાં વર્તુળો ખીલતા,

ડાળમાં સ્પંદનો સળવળી જાય છે.’

} પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’‘વાહજ્યારે અહીં કોઈ કરતું નથી,

શે’રના ભાવ ત્યારે પડી જાય છે.’

}‘મિત્ર’ રાઠોડ‘તું અકેલા તો નહીં દૂનિયામેં ગમઝદા ‘આસીફ’

ગમગીન ચહરે કો ખુશિયોં સે સજાના જરૂરી હૈ.’

} આસીફ ટીમોલ‘દોષપથ્થરનો હો, કે અરીસા તણો,

દેહ તો, કાચનો તડતડી જાય છે.’

}રમેશ ગાંધી‘પાપ સંસારમાં જેટલા છે વધે,

ડોલતી કર્મની નાવડી જાય છે !.’

} અલ્પા વસા‘નયનથીનયનને કર્યાં તે ઘાયલ,

હવે ગીત રચવાં કરામત મળી છે..’

}ઉમેશ તામસે

શહેરના કવિઓની રચના પરથી તરહી મુશાયરો યોજાયો હતો

તરહી મુશાયરામાં શહેરના કવિઓએ કવિતાની રજૂઆત કરી

નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. વખતે સુરતના 5 કવિઓની પંક્તિઓ આપવામાં આવી હતી તેમજ 3 હિન્દી અને ઉર્દૂની પંક્તિઓ પરથી કવિતાની રજૂઆત કરાઇ હતી.

‘કેમ હાંફે છે તું તો માળી છે,

પાનખર છે આ, પ્રલય થોડો છે ω’

}ગૌરાંગ ઠાકરજો કહના ચાહતી થી વો મેંને કહ દિયા તુજસે,

તેરા ભી અબ ઇશારો કો સમજ જાના જરૂરી હૈ

} પ્રજ્ઞા વશી‘ચાહવામાટે અનેરો મોકોને,

આમ તો કેવો સમય થોડો છે.’

}હિતેશ આર. પટેલ‘ફૂંકી દઉં છું તને કેટલો તે છતાં,

દિલના ઝરુખે તો યે તું જડી જાય છે.’

} રૂપાલી ચોક્સી‘શેરદ્વારા હું કાઢું વિચારોને બહાર,

કેદ મનમાં રહેં તો સડી જાય છે.’

}ચિંતન ત્રિવેદી‘ભૂખને કિંમતી તક જડી જાય છે,

કોળિયો મોં સુધીનો પડી જાય છે.’

} ડૉ.દિલીપ મોદી

ભૂખને કિંમતી તક જડી જાય છે, કોળિયો મોં સુધીનો પડી જાય છે

અન્ય સમાચારો પણ છે...