તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્તમ પારો દોઢ ડિગ્રી ઘટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારેસામાન્ય વધારો સાથે લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે.બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી નોંધાયું હતું. જે ગઇ કાલની સરખામણીમાં દોઢ ડિગ્રી ઘટી ગયું છે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે શહેરનું ન્યુનતમ તાપમાન 17.8 હતું. મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઘટી જતાં શહેરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...