તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી

સુરત | ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2018માં ધો.10ની પરીક્ષા લેવાનાર છે. ધો.10ની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા સમગ્ર રાજ્યની સરકારી-ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને સૂચના અપાઇ હતી. જો કે ઓનલાઇન ફોર્મ ભરવાની સમયમર્યાદા 17 નવેમ્બરે પૂર્ણ થઇ ગઇ હતી. 10 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. રાજ્યમાં લગભગ ધો.10ની પરીક્ષા માટે 16 લાખ વિદ્યાર્થીઓ નોંધાય એવી શક્યતા છે.

ધો.10 | પરીક્ષા માટે 10 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે

અન્ય સમાચારો પણ છે...