તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતમાં મોરારિ બાપુના વક્તાપદે 2 ડિસેમ્બરથી શરૂ થનાર રાષ્ટ્રભાવના સાથેની

સુરતમાં મોરારિ બાપુના વક્તાપદે 2 ડિસેમ્બરથી શરૂ થનાર રાષ્ટ્રભાવના સાથેની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં મોરારિ બાપુના વક્તાપદે 2 ડિસેમ્બરથી શરૂ થનાર રાષ્ટ્રભાવના સાથેની રામકથા આડે માત્ર બે દિવસ બાકી છે ત્યારે સામાન્યરીતે તેમના વ્યાસપીઠની પાછળ હનુમાનજીનું ચિત્ર હોય છે. જોકે અહીં અમર જવાન જ્યોતિ અને વીરજવાનોની બહાદુરીના દૃશ્યો જોવા મળશે. વ્યાસપીઠના બ્રેકગ્રાઉન્ડમાં થલ સેના, જલ સેના અને વાયુસેના એમ સેનાની ત્રણેય પાંખના ચિન્હો મુકાયા છે. તસવીર- મનોજ તેરૈયા

રામભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ | વ્યાસપીઠ પાછળ ઇન્ડિયા ગેટ અને સેનાઓના પ્રતીક

અન્ય સમાચારો પણ છે...