તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવકની હત્યા કરનારા જમીન દલાલની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રામાંરચના સર્કલ પાસે જમીન મકાન લે વેચની ઓફિસ ધરાવતા ગોવિંદ ઉર્ફે ગોવિંદ રાયકા સામતભાઈ લુણી (ઉયવય32, રહે: મધુવન સોસાયટી, રામકૃપા સોસાયટીની બાજુમાં કાપોદ્રા)ની હત્યાના ગુનામાં કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પૂર્વે રવિ ઉર્ફે રાજ શંકરભાઈ પ્રજાપતિ (ઉ.વ.22, રહે: અંબિકા હાઇટ્સ, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, લિંબાયત) ગોવિંદ રબારીની ઓફિસમાં પહોંચ્યો હતો. જમીન મકાનની દલાલી કરતા ગોવિંદ રબારીએ કોયતા વડે હુમલો કરી રવિની હત્યા કરી નાખી હતી. વધુ તપાસ પોઈ વી.કે. પટેલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...