તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાચક મંચ દ્વારા સાહિત્યનો કાર્યક્રમ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ બૃહદ સુરત સંચાલિત વાચક મંચ દ્વારા દર મહિને સાહિત્યને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 1લી ડિસેમ્બરે સાંજે 5 કલાકે નાનપુરા ખાતે આવેલા શાલીભદ્ર કોમ્પલેક્સમાં ‘પ્રેમ’ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રેમ વિષય પર મનપસંદ કૃતિ, વાર્તા અને કવિતાઓની રજૂઆત કરવામાં આવશે તેમજ વિષયલક્ષી ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં કોઇ પણ સુરતી વિનામૂલ્યે હાજર રહીને કાર્યક્રમ માણી શકે છે.

1લીએ પ્રેમ વિષય પર વાર્તા અને કવિતા રજૂ કરાશે

CITY NEXT EVENT

અન્ય સમાચારો પણ છે...